MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા-સ્વ.શાંતાબેન જેરાજભાઈ ઘેટિયા દુ:ખદ અવસાન‌

ટંકારા:સ્વ.શાંતાબેન જેરાજભાઈ ઘેટિયા દુ:ખદ અવસાન‌

અમારા માતૃશ્રી શાંતાબેન જેરાજભાઈ ઘેટિયા નું આજરોજ તારીખ ૦૬-૦૭-૨૦૨૩ ને ગુરુવારના દુઃખદ અવસાન થયેલ છે તેમની અંતિમયાત્રા આજરોજ સાંજે ૫.૦૦ કલાકે અમારા નિવાસસ્થાન સરદારનગર સોસાયટી ટંકારા થી રાખેલ છે.

નરભેરામભાઈ જેરાજભાઈ ઘેટિયા ,નરશીભાઈ જેરાજભાઈ ઘેટિયા ,રાજેશ નરભેરામભાઈ ઘેટિયા, યોગેશ નરશીભાઈ ઘેટિયા

[wptube id="1252022"]
Back to top button