
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
કલેક્ટર કચેરી ખાતે ખર્ચની નિભાવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

વિધાનસભા-૨૦૨૨ ચૂંટણી અંતર્ગત મહીસાગર જિલ્લામાં રાજકીય પક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારો પક્ષોનું ખર્ચની નિભાવણી અંગે અને રજિસ્ટર જમા કરાવવા અંગે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
આ બેઠકમાં એક્સપેન્ડિચર ઓબ્ઝરવર,જિલ્લા વિકાસ અધિકારી,નાયબ ચૂંટણી અધિકારી સહિત પાર્ટીના ઉમેદવાર અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
[wptube id="1252022"]








