ખેલો ઇન્ડિયા વિમેન્સ માં પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી કિરણ મલેશિયા ની દીકરી ઋતુ કુમારી ની સફળતા.

ખેલો ઇન્ડિયા વિમેન્સ માં પત્રકાર એકતા પરિષદ પ્રદેશ મહામંત્રી કિરણ મલેશિયા ની દીકરી ઋતુ કુમારી ની સફળતા.
200 મીટર બેક સ્ટ્રોક માં નેશનલ લેવલે ફોર પોઝિશન પ્રાપ્ત કરી છે. અગાઉ પોરબંદર ખાતે સમુંદર માં તરણ સ્પર્ધામાં પણ વિજેતા બની ચૂકી છે. ખેલો ઇન્ડિયા વુમન્સ સીરીઝ નેશનલ ટુર્નામેન્ટ ઋતુ કુમારી મલેશિયા 200 મીટર બેક સ્ટ્રોક માં નેશનલ લેવલે ફોર પોઝીશનમાં આવેલ સમગ્ર સાબરકાંઠા નો અને ગુજરાતનું નામ નેશનલ લેવલે ગૌરવ દીકરીને રમત ની સ્પર્ધામાં ઉતારવી,ખૂબ જોખમી સ્પર્ધાઓ માં ભાગ લેવા દેવો આ માત પિતા ની પણ મજબૂત માનસિકતા હોય ત્યારે શક્ય બને છે. ખૂબ મહેનત,ખૂબ પ્રેક્ટિસ ને લગન હોય ત્યારે બધુજ શક્ય છે,અશક્ય ને શક્ય બનાવવા સતત પ્રગતિ નો પથ હાસલ કરે ત્યારે સ્ત્રી સ્વતંત્રતા કહો કે બેટી બચાવો,બેટી પઢાઓ એ સૂત્ર સાર્થક થયું કહેવાય.ઋતુ કુમારી મલેશિયા ને પત્રકાર એકતા પરિષદ ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. —+ લાભુભાઈ કાત્રોડીયા.