
હળવદ શહેરમાં બાઈક અથડાતાં જુથ અથડામણ બાઈક સામસામે અથડાતા થઈ જુથ અથડામણ 3 ઈજાગ્રસ્ત થતાં સરકારી હોસ્પિટલમાં સારવાર બળદેવભાઈ, વિપુલભાઈ આને અનિલને ઈજાઓ પહોંચી

પાઈપ અને ધોકાથી હૂમલો પોલીસ ઘટના સ્થળે પહોંચી રાજકીય આગેવાનો સરકારી હોસ્પિટલમાં જમાવડો ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]








