MORBI:મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રીમતી જસવંતિન બેન ના જન્મદિવસ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓની મુલાકાત કરી ચોપડા વિતરણ કર્યા

મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રીમતી જસવંતિન બેન ના જન્મદિવસ નિમિત્તે ગરીબ વિદ્યાર્થીઓની મુલાકાત કરી ચોપડા વિતરણ કર્યા

આજના આધુનિક યુગમાં શબ્દનું જ્ઞાન એ શિક્ષણ ક્ષેત્રે આ કારમી મોંઘવારીમાં મજૂર ગરીબ વર્ગના બાળકો શિક્ષણ શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરતા ગરીબ વિદ્યાર્થીઓની જન્મદિવસ નિમિત્તે મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન જશવંતી બેન સુરેશભાઈ શિરોહીયા એ પોતાના જન્મદિવસ નિમિત્તે એટલે કે તારીખ 11 12 2023 ના રોજ મોરબી ખાતે આવેલા અગ્નેશ્વર મહાદેવના મંદિર પાસે પરપ્રાંતિય રાજ્યના મજૂરી કામ અર્થે કારખાના ફેકટરીમાં ખેત મજૂરી કરવા જતા ગરીબ મધ્યમ વર્ગના બાળકોને સેવાભાવી દંપતી દ્વારા શબ્દનો જ્ઞાન શિક્ષણ ક્ષેત્રે આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એવા મોરબીમાં સેવા ભાવિની મુલાકાત કરી જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મીઠાઈ ચોકલેટ બિસ્કીટ સાથે શિક્ષણના પુસ્તકો વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી શબ્દનું જ્ઞાન મેળવતા ભગવાનનું સ્વરૂપ ગણાતા બાળકોના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સ્ટેટસ whatsapp facebook અને રૂબરૂ સગા સંબંધીઓ અને મિત્રો દ્વારા શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે પાઠવનાર નો સુરેશભાઈ શિરોયા પૂર્વ નગરપાલિકા ચેરમેને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો





