PRANTIJSABARKANTHA

પ્રાંતિજ ખાતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર M.P HW, FHW , તેમજ આધ્યાત્મિક મોટીવેશનલ

પ્રાંતિજ ખાતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર M.P HW, FHW , તેમજ આધ્યાત્મિક મોટીવેશનલ શ્રી ગીરીશભાઈ જી રાવલ (રાવલ સર) S.I નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે રાવલ સર કોચિંગ કલાસ શરૂ કરેલ જેમાં પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ અસારી સાહેબે વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળે તો નૈતિકતાથી ફરજ બજાવવા અને પોતાના જીવનમાં પ્રજાભિમુખી સેવા કાર્ય કરવા અનુરોધ કરેલ, રાવલ સર 68 વર્ષની ઉંમરે પણ પોતાનહાથે તાલીમ લીધેલ તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી કોચિંગ માટે ક્લાસ શરૂ કરેલ હોય આવા સદકાર્ય માટે પ્રેરણાત્મક કાર્ય કરવા બદલ ખુશી વ્યક્ત કરી

[wptube id="1252022"]
Back to top button