સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દાન મહુડી પ્રા.શાળા માં કન્યા કેળવણીપ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા તાલુકાના દાન મહુડી. ગામે પ્રાથમિક શાળામા કન્યા કેળવણી.પ્રવેશોત્સવ 20, 24 દર વર્ષની જેમ ઉજવવામાં આવી હતો તેમાં ધોરણ 1 ના બાળકો બાલવાડીના બાળકો કુલ મળી 20 બાળકો અને 14 આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો હતો અને સાથે સ્કુલ બેગ આપી બાળકોને ખુશી ઉભરાવી હતી આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન. પૂર્વ ધારાસભ્ય. અશ્વિનભાઈ કોટવાળ. તેમજ. તાલુકા સદસ્ય રામાભાઇ તરાળ. મહામંત્રી બકાભાઇ એન મકવાણા. ખેરોજ. પંચાયત સરપંચ શ્રી . ભાડુ ભાઈ મકવાણા ગામના આગેવાન ભાઈઓ અને બહેનો તેમજ શાળાના આચાર્યશ્રી શાંતાબેન એલ પટેલ તેમજ શાળાના શિક્ષક મિત્રો તમામના સાથ સહકારથી આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં અશ્વિનભાઈ કોટવાલ સાહેબ તેમજ શાળા સ્ટાફ આંગણવાડી સાથે મીટીંગ અંતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સાથે શાળાના. દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શિક્ષણ બાબતે ખૂબ અનેક મુદ્દાઓ ને આવરી લીધા હતા આ કાર્યક્રમની સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રો ગામના આગેવાન ભાઈઓ અને બહેનો ના સાથ સહકારથી સફળ રહ્યો હતો
અહેવાલ કિરણ ડાભી ખેડબ્રહ્મા



