PRANTIJSABARKANTHA
તલોદ નગરપાલિકા અને તલોદ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રો. રંગુસિંહ સોલંકી બે ડઝન કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા…

તલોદ નગરપાલિકા અને તલોદ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રો. રંગુસિંહ સોલંકી બે ડઝન કરતાં વધુ કોંગ્રેસી કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા…
આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, જીલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, ભીખુસિંહ ઝાલા, જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન વ્યાસ, તલોદ શહેર અને તાલુકા સંગઠન પ્રમુખ દામોદરભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા તેમજ તલોદ શહેર ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં…
[wptube id="1252022"]