GUJARATMORBIWANKANER

વાંકાનેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા

વાંકાનેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે નવા રાજાવડલા રામાપીરના મંદીરવાળી શેરીમાં જુગાર રમતા ભરતભાઇ અમૃતભાઇ ચાવડા ઉવ.૩૫, કીશોરભાઇ નરસીંગભાઇ ડેડાણીયા ઉ.વ-૩૬, ડાઈબેન દાડમસીંગ સોલંકી ઉ.વ.૪૨, કીરણબેન રમેશભાઈ છત્રોટીયા ઉ.વ.૨૫ને રોકડા રૂ. ૧૨૯૦૦/- સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button