MORBIMORBI CITY / TALUKOTANKARA
વિરપર ગામની ઋત્વી લીખિયા એ ધો.10મા 99.28% પી આર મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

ટંકારા: માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીણામમાં તપોવન વિદ્યાલય-મોરબીની છાત્રા લીખીયા ઋત્વી ચંદ્રકાંતભાઈ 99.28% પી આર સાથે. A1 ગ્રેડ મેળવી શાળા અને પરીવાર નું ગૌરવ વધારેલ છે
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ટંકારા -વિરપર ગામ ના પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા ચંદ્રકાંતભાઈ લીખિયા ની પુત્રી ઋત્વી એ ધો.10માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી વિરપર ગામનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ઋત્વીને શાળાના સંચાલક તથા સ્ટાફ અને લીખિયા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે નાના ગામડા ના વિદ્યાર્થી જહેમત ઉઠાવી જાત મહેનતે ઉઠાવી જાત મહેનતે પરિણામ મેળવી ગામનું નામ રોશન કરેલ છે

[wptube id="1252022"]








