GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરમાં સ્વ. પૂર્વ ધારાસભ્ય જયોત્સના બેન ના આત્મા કલ્યાણ અર્થે ભક્તિ સંધ્યા નું આયોજન કરાયું

વાંકાનેરમાં સ્વ. પૂર્વ ધારાસભ્ય જયોત્સના બેન ના આત્મા કલ્યાણ અર્થે ભક્તિ સંધ્યા નું આયોજન કરાયું

વાંકાનેર કુવાડગામ મતવિસ્તારના લોકપ્રિય પ્રજા ચિંતન પૂર્વ ધારાસભ્ય જયોત્સના બેન ના આત્મ કલ્યાણ અર્થે તારીખ 1 12 2023 ને શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે ગોંડલના સુપસિદ્ધ ધર્મેશભાઈ પંડ્યા તથા તેમની ટીમ દ્વારા શ્રીનાથજી ની ઝાંખી ભક્તિ સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના સમર્થકો અને ધર્મ પ્રેમી મતદાર પ્રજા જનું ને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમ વાકાનેર ના માર્કેટ ચોક ટાઉનહોલ ખાતે રાખવામાં આવેલ છે
[wptube id="1252022"]





