
તા.૧૮ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ૨૨૫ મી.મી., જામકંડોરણા તાલુકામાં ૧૫૯ મી.મી.,ધોરાજી તાલુકામાં ૧૫૫ મી.મી., લોધિકા તાલુકામાં ૧૪૯ મી.મી., રાજકોટ તાલુકામાં ૧૧૭ મી.મી., કોટડાસાંગાણી તાલુકામાં ૯૧ મી.મી., પડધરી તાલુકામાં ૯૦ મી.મી., જેતપુર તાલુકામાં ૮૪ મી.મી., ગોંડલ તાલુકામાં ૭૮ મી.મી., જસદણ તાલુકામાં ૩૫ મી.મી., વિંછીયા તાલુકામાં ૩૨ મી.મી.વરસાદ નોંધાયો છે. તેમ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]