KALOL(Panchamahal)PANCHMAHAL
મહાસતી જસમા માતાજી ના મંદિરે ઓડ સમાજ દ્વારા નવચંડી યજ્ઞ તેમજ મહાઆરતી,પૂજાવીધી યોજાઈ

તારીખ ૨ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તેમજ આસપાસના ૧૩ ગામોના ઓડ સમાજ ના આગેવાનો ની હાજરીમા ચાપાનેર પાવાગઢ નજીક આવેલા મહાસતી જસમા માતાજી ના મંદિરે પૂજા વીધી યોજવામા આવી જેમા કાલોલ નગરપાલીકાના માજી ઉપપ્રમુખ મહેન્દ્રભાઇ બેલદાર પરિવાર સાથે નવચંડી યજ્ઞમાં હાજર રહ્યા હતા દર્શન મહાઆરતી અને મહાપ્રસાદી નુ આયોજન કરાયું હતું.
[wptube id="1252022"]