
MORBi:ગુજરાત ગેસ દ્વારા સેગમ સિરામિકમાં વૃક્ષારોપણ કરાયું

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સેગમ સીરામીકમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમા ગુજરાત ગેસનાં જી એ હેડ ડો. કમલેશ કંટારીયા તેમજ સેગમ સીરામીક માલિક અને સીરામીક એસોસિએશનના પ્રમુખ મૂકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું તેમજ ઝુંબેશ હાથ ધરી પર્યાવરણ પ્રત્યે યોગદાન આપ્યું હતું. ઉપરાંત ગુજરાત ગેસ દ્વારા આજરોજ એલ.ઈ. કોલેજમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]