
મોરબી તલાટી ક્રમ મંત્રીમાં ઉર્તણી થયેલ બહ્મ સમાજના યુવાનોનું સન્માન કરાયું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી ના નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોમાં અભ્યાસ કરી તાજેતરમાં લેવાયેલ તલાટી ક્રમ મંત્રી ની પરીક્ષામાં પાસ થઈ સરકારી પદ મેળવનાર બ્રહ્મસમાજ ના 2 તેજસ્વી તારલાઓ પ્રથમભાઈ પંડ્યા તથા રાજભાઈ રાવલ નું શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા અદકેરું સન્માન કરવામાં આવ્યું આ તકે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા મહામંત્રી અમુલભાઈ જોષી પૂર્વ પ્રમુખ શ્રી કિશોરભાઈ શુકલ, મધુભાઈ ઠાકર, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, અમિતભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ શુકલ, રોહિતભાઈ પંડ્યા, મનોજભાઈ દવે, હેમાંગભાઈ ઠાકર, રમણીકભાઇ ત્રિવેદી, મુકેશભાઈ જાની, આર્યનભાઈ ત્રિવેદી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ તકે બને તેજસ્વી તારલાઓએ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનો આભાર વ્યક્ત કર્યો…









