GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી જાંબુડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની બાટલ સાથે શખ્સ ઝડપાયો
MORBI મોરબી જાંબુડીયા ગામની સીમમાંથી વિદેશી દારૂની બાટલ સાથે શખ્સ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ધર્મસિધ્ધી સોસાયટીના નાકેથી આરોપી અશોકભાઇ ખુશાલભાઇ સાપર ઉવ.૩૩ રહે-હાલ ધર્મ સિધ્ધી સોસાયટી,જાબુડીયા ગામ મુળ રહે-અમરાપર તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરના કબ્જામાંથી પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની મેકડોવેલ્સ વ્હિસ્કીની વિદેશી દારૂની એક બોટલ વેચાણ કરવાના ઇરાદે મળી આવતા આરોપીની અટક કરી પ્રોહી. હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








