MORBIMORBI CITY / TALUKO

રાજકોટમાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય સંસ્થા નું જન સંપર્ક કાર્યાલય ખુલ્લુ મુકાયું

રાજકોટમાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય સંસ્થા નું જન સંપર્ક કાર્યાલય ખુલ્લુ મુકાયું

દૂધસાગર રોડ ખાતે સર્વે સમાજના જ્ઞાતિ જાતિ નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વે માનવસેવા પશુ પંખી સેવા અંતર્ગત સેવાનું કાર્યાલય ખુલ્લુ મુકાયું”


રાજકોટ ખાતે દૂધસાગર રોડ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નું જનસંપક કાર્યલય નું નવું સોપાન શરૂ કરાયું છે જેથી રાજકોટના વિવિધ વિસ્તારોના જરૂરત મંદ વ્યક્તિઓ વિવિધ સેવાઓનો લાભ લઈ શકે તેવા હેતુસર માનવસેવા પશુ પંખી સેવા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે તેમાં વિવિધ સેવા લક્ષી કાર્યો યથાશક્તિ પ્રમાણે ગરીબ દર્દીઓ ને ફળ ફ્રુટ વિતરણ કરવા તેમજ ઇમરજન્સી બ્લડ મેળવી આપવા જેવી સર્વ રોગ નિદાન કેમ્પ બ્લડ કેમ્પ અને સમૂહ લગ્ન જેવા વિવિધ કાર્યક્રમો કરનાર રાજકોટની સર્વે સમાજ સેવા કરતી સંસ્થા દ્વારા માનવસેવા પશુ પંખી સેવા નો લાભ ખરા અર્થે જરૂરત મંદ લઈ શકે તે માટે નવા વર્ષ ના પ્રથમ દિવસે જ સંસ્થાના સર્વે સભ્યો નું સ્નેહે મિલન ના આયોજન સાથે જનસંપક કાર્યલય શરૂ કરવામાં આવ્યું છે જેથી રાજકોટ સહિત અન્ય શહેર જિલ્લામાં નવા ન્યુકત હોદ્દેદારો સંસ્થાના કાર્યકરો સખી દાતાઓ પશુ પંખી ની સેવા કરનારા માનવ સેવકો ની હાજરીમાં એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જન સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના સભ્યો સહિત સ્થાનિક અગ્રણીઓ આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજીભાઈ બુચડ તેમજ ઇનુસભાઈ શાહમદાર. સહજાદ ખાન. વાંકાનેર તાલુકાના ગારીડાના હજરત અબ્દુલ્લાશા પીર દરગાહ શરીફ ના આદિમ મુસ્તુફા બાપુ ઉર્ફે (બગા બાપુ) મહંમદ ભાઈ ઓડિયા. ઇમરાન ભાઈ હોથી. રમજાન ભાઈ મોરી માં. હનીફભાઈ હાલેપોત્રા. મંત્રી મહેબૂબભાઈ મલેક સહિતના સંસ્થાના આયોજકો કાર્યકરો હોદ્દેદારો સહિત હાજર રહ્યા હતા જે તસ્વીરમાં દ્રશ્ય મન થાય છે

 

[wptube id="1252022"]
Back to top button