
સરકીટ હોઉસ – ખાતે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ કારોબારીની મીટિંગ યોજાઈ.

જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ શ્રી અભય જોટવા, મહામંત્રી શ્રી આદિત્યસિંહ ગોહિલ, રાષ્ટ્રિય સંયોજક શ્રી પવન ભાઈ, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શ્રી અલ્પેશ કોઠીયા, મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પુર્વ પ્રમુખ શ્રી પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ શ્રી ભાવનીક મુછડીયા, મોરબી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ શ્રી કિશોર ચીખલીયા, મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતી પુર્વ પ્રમુખ શ્રી અમુભાઈ હુંબલ, મોરબી કોંગ્રેસ અગ્રણીઓ શ્રી કે.ડી. બાવરવા, શ્રી ડૉ. કણજારીયા, શ્રી કે.ડી. પડસુમ્બીયા, શ્રી મહેશ રાજ્યગુરુ સહિતના અગ્રણિઓ ઉપસ્થિત રહ્યા.

[wptube id="1252022"]








