GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મંગલ ભુવન વિસ્તારના એપાર્ટમેન્ટની બહારથી પાર્કિંગમાંથી બાઈકની ચોરી 

MORBI:મોરબીના મંગલ ભુવન વિસ્તારના એપાર્ટમેન્ટની બહારથી પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મળતી માહિતી અનુસાર મોરબીના મંગલભુવન વિસ્તારમાં આવેલ જલારામ પેલેસ બ્લોક નં ૨ માં રહેતા વેપારી વિનોદભાઇ કિશોરભાઇ ભારવાણી ઉવ.૪૫ એ કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૨૪/૧૧ ના રોજ જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગમાંથી હોન્ડા કંપનીના મોટરસાયકલ નં જીજે-૦૩-એચજે-૬૩૪૬ જેના એન્જીન નં JC36E73940042 તથા ચેસીસ નં ME4JC36NAF7261793ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હોય જેવી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તજવીજ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button