RAJKOTUPLETA

જામકંડોરણા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

૭ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા મામલતદાર દ્વારા બાલાજી હનુમાન મંદિર ખાતે પૂજા આરતી ને ધજા ચડાવવાનો અનેરો લાહો લઈ ધન્યતા અનુભવી હતી
બાલાજી ચોક ખાતે બિરાજમાન બાલાજી હનુમાન મંદિર ખાતે બાલાજી ગ્રુપ દ્વારા હનુમાન જયંતીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાંજે મહા આરતી તેમજ મહાપ્રસાદનું બટુક ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ પૂજા આરતી તેમજ પ્રસાદનો લાહો લીધો હતો બાલાજી ગ્રુપના સંજયભાઈ દોંગા રાજેશભાઈ દોંગા રજનીશભાઈ કોયાણી મયુરભાઈ બાલધા ભાવેશભાઈ દોંગા વગેરે ગ્રુપના ભાઈઓએ સૌ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button