અંકલેશ્વર GIDC હાર્દસમા વિસ્તાર એવા સ્પોર્ટ કોમ્પલેક્ષમાં સામે વરસાદી ગટર ગૌ માતા ફસાયા.
પનામા પેટ્રોકેમ કંપનીના રેસીડન્સી સામે કંપનીની ભૂલે ગૌ માતા વરસાદી કાસમાં ફસાયા.
GIDC નોટીફાઇડ અને સ્થાનિકોએ મહા મહેનતે ગૌ માતાને રેસ્કયું કરી બહાર કાઢ્યા.
યુવાને ભરૂચ, અંકલેશ્વર અને સુરત ગૌ રક્ષકોને ફોન કર્યા પણ કોઇ આવ્યા નહિ.
જાહેર જનતામાં ગૌ રક્ષકો સામે રોષ.
વાત્સલ્ય સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે
ભરૂચ જિલ્લા
[wptube id="1252022"]








