
૯ ફેબુ્આરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા, ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલીત ભાઈ વસોયા એ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર લખી ને માંગણી કરી છે કે ગુજરાત મા દારૂબંધી છે છતા દર વર્ષે ૨૦૦ કરોડ થી વધુ રકમ નો વિદેશી દારુ-બીયર નો જથ્થો પોલીસ દ્વારા પકડવા મા આવેછે અને સરકાર દ્વારા તેનો નાશ કરવા મા આવે છે
દેશ ના બીજા રાજ્યો મા દારૂબંધી નથી ત્યા સરકારે આ પકડાયેલ દારુ-બીયર જાહેર ઓક્શન થી વહેંચી જે રકમ મળે તે પોલીસ વેલ્ફેર ફંડ અને દેશની રક્ષા કરતા શહીદ થતા ગુજરાત ના જવાનો ના પરિવાર ને મદદરૂપ થાવ મા વાપરવો જોઈએ.
સાથે રજૂઆત મા જણાવ્યું હતું કે ગુજરાત મા દારૂ બંધી હોય ત્યારે કડડ અમલ થાય તેવા પ્રયત્નો હોવા છતા કરોડો રૂપિયા નો પોલીસ દ્વારા પકડવામા આવે છે તે આંનદ ની વાત છે.
[wptube id="1252022"]





