JETPURRAJKOT

જામકંડોરણાના દિનેશ ખોડીદાસ સુથારને ફરાર જાહેર કરાયા

તા.૩૧ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જામકંડોરણા તાલુકાના સનાળા ગામના રહેવાસી અને ક્રિમિનલ કેસ નં-૪૩૦-૧૯૯૧ના આરોપી દિનેશ ખોડીદાસ સુથાર તેમની સામે ચાલી રહેલા કોર્ટ કેસની કાર્યવાહી દરમ્યાન હાજર રહેલ નથી. આરોપીની અટક બાદ ટ્રાયલ દરમ્યાન હાજરી સબબના બોન્ડ આપવા છતાં આરોપી કોર્ટ કાર્યવાહીમાં હાજર રહેતા નથી. આથી ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-૮૨ અને ૮૩ મુજબ તેમને એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટશ્રીએ દિનેશ ખોડીદાસ સુથારને ફરારી જાહેર કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button