
16 જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
રાજકોટ જિલ્લા ના ઉપલેટા ખાતે ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી રાઘવજી ભાઈ પટેલ ના વરદ હસ્તે ભારતીય જનતા પાર્ટી નુ કાર્યાલય ફીટ કાપી ને ખૂલુ મૂકવામા આવ્યું.
ઉપલેટા ધોરાજી ના ધારાસભ્ય મહેંદ્ર ભાઈ પાડલીયા, પોરબંદર મત વિસ્તાર ના સાંસદ સભ્ય રમેશ ભાઈ ઘડુક, ઉપલેટા તાલુકા પંચાયતના વિનુ ભાઈ ચંદ્રવાડીયા, કાર્યકરો, આગેવાનો હાજર રહ્યા હતા અને આ તકે રાઘવજી ભાઈ પટેલ હસ્તે ફીટ કાપવામા આવી હતી આ વિસ્તાર ના લોકો ના પ્રશ્નો સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યાલય ખુલુ મૂકવામા આવ્યું છે.
[wptube id="1252022"]








