HIMATNAGARSABARKANTHA

ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી તા. ૨૩ અને ૨૪ માર્ચ ૨૦૨૩ બંધ રાખવામાં આવી છે.

ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી તા. ૨૩ અને ૨૪ માર્ચ ૨૦૨૩ બંધ રાખવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,હિંમતનગર દ્વારા મોટરિંગ પબ્લીકને જણાવવામાં આવ્યું છે કે, વાહન વ્યવહાર કચેરી હિંમતનગર ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેક માં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર ટેસ્ટમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ડ્રાયવીંગ ટેસ્ટ લેવાની કામગીરી તા.૨૩ માર્ચ ૨૦૨૩ અને તા.૨૪ માર્ચ ૨૦૨૩ સુધી બંધ રાખવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન એપોઈમેન્ટ૩ ધરવતા અરજદારોની એપોઈમેન્ટ અત્રેથી આવતા અઠવાડિયે રી શીડ્યુલ કરી આપવામાં આવશે.જેની તમામ મોટરીંગ પબ્લીકે નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button