
તા.૨૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૦૦થી વધુ ક્રાફ્ટ સ્ટોલ તથા ૪૯થી વધુ ઓર્ગેનિક ફૂડ સ્ટોલમાં જોવા મળશે આઠ રાજયોની ઝલક
નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.ઇ.એચ.એચ.ડી.સી) તથા ટ્રાયફેડના સંયુક્ત ઉપક્રમે ‘‘એક ભારત શ્રેષ્ઠ ભારત’’ થીમ હેઠળ ભારતનાં ઉત્તર પૂર્વનાં રાજ્યો અને ગુજરાતની કલા સંસ્કૃતિનાં સમન્વયથી હાથશાળ – હસ્તકલાના કલા-કારીગરોને યોગ્ય માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરૂં પાડવાના આશય સહ તા. ૨૬ થી ૨૮ માર્ચ દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે ત્રિદિવસીય મેળો “હસ્તકલા હાટ”નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાની પૂર્વ તૈયારી અંતર્ગત જર્મન ડોમની કામગીરી અને જરૂરી તમામ વ્યસ્વસ્થાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ હસ્તકલા મેળામાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ

[wptube id="1252022"]








