UNJHA

ઊંઝા ડો આશાબેન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે યોગા દિવસ ની ઉજવણી કરાઈ

ઊંઝા ડો આશાબેન સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે યોગા દિવસ ની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાનનકોલેજ ઊંઝા માં આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણી 21 જૂને કરવામાં આવી જેમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવેલ અને સેમ 3 અને 5 ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા આચાર્ય ડો કે એમ જોશી સરે સૌને યોગને નિયમિત બનાવી હેલ્થ ને તંદુરસ્ત રાખવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button