GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવલખી રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના નવલખી રોડ ઉપરથી વિદેશી દારૂની એક બોટલ સાથે ઈસમ ઝડપાયો

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નવલખી રોડ યમુનાનગરથી ગોરખીજડીયા જવાના રસ્તેથી વિદેશી દારૂની એક બોટલ સાથે રીક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરતા જીગ્નેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઇ ચાવડા ઉવ.૩૫ રહે-નવલખી રોડ યમુનાનગર-૨ શેરી નં-૨ મોરબી મુળરહે-નાની બરાર તા.માળીયા(મી) મળી આવતા તેની અટક કરી મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની ધારણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button