GIR SOMNATHGIR SOMNATH

ભાજપ મહિલા મોરચા દ્વારા સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ

ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા દેશની સુરક્ષા માટે કામ કરતી બહેનો પોલીસમાં નોકરી કરતી ૯૦ જેટલી બહેનો ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે” નમો પુરસ્કાર” દ્વારા સન્માનિત કરવામાં આવ્યા જેમાં પી આઈ પટેલ ભુવા સાહેબ તથા પીએસઆઇ વડારિયા મેડમ હુદળ મેડમ રાઠોડ મેડમ તેમજનગરપાલિકા પ્રમુખ પલવીબેન જાની તથા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા તથા મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર નિશાબેન ગોહિલ તેમજ જિલ્લા સંગઠન મંત્રી હર્ષાબેન પુજારી અનેમહામંત્રી હેમિબેન જેઠવા ઉપાધ્યક્ષ નયનાબેનચાંડપાચંદ્રિકાબેન સિકોતરિયાવિસ્તારક બલદાણીયા ભાઈ તથા પ્લાન ઇન્ડિયા ના દિનેશભાઈ પ્રજાપતિ તથા દેવુભાઈ ચારિયા તેમજ ગીતાબેન પરમાર શિલ્પાબેન પૂજાબેન સોલંકી ભાનુબેન ચંદ્રિકાબેન નિમાવત ચેતનાબેન વગેરે બહેનો મહિલા મોરચાના બધા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button