ARAVALLI

બાયડ તાલુકાના ડેમાઈ ગામ નજીક બે કાબુ ટ્રક ગટરમાં ખાબકી

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

મોડાસા નડિયાદ હાઇવે પર અકસ્માતોની વણથંભી વણઝાર રોકાવાનું નામ લેતી નથી બેફામ દોડતા વાહનોને લીધે વારંવાર ગંભીર અકસ્માતો થવાના કારણે નિર્દોષ માનવીઓ મોતના મુખમાં ધકિલાઇ રહ્યા છે
મોડાસા નડિયાદ હાઇવે પર બાયડ તાલુકાના ડેમાઈ ગામ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક ડ્રાઇવરની બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક બાજુમાં આવેલી ગટરમાં ખાપકી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો
અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઇવરને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી સ્થાનિક લોકોની મદદથી ટ્રક ડ્રાઇવરને સહી સલામત રીતે ઉગારી લેવામાં આવ્યો હતો

[wptube id="1252022"]
Back to top button