VADODARAVADODARA CITY / TALUKO

વડોદરા માંજલપુર ઈવા મોલ ખાતે ગુજરાત દિવસ ની મહિલા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી

૧ મે નાં દિવસે ગુજરાત સ્થાપના દિવસ નાં રોજ બરોડિયન શેફ ક્લબ અને હેપ્પી અવર્સ ક્લબ દ્વારા અને બરોડા ઇવેન્ટ મળીને ઈવા મોલ નાં પ્રાગણ માં ગુજરાતી વનીગીઓ ની હરફાઈ ગુજરાતી પહેરવેશ સાથે મૂકવામાં આવી.જેમાં ૩૦૦ જેટલી બહનો એ ભાગ લીધો. બધી બહનો ને પછી હાઉસી ની રમત માં ખુબજ ઇનામ આપવા આવ્યા. ત્યારબાદ ગરબા ની રમઝટ કરવામાં આવી. અખો માહોલ રંગમય બની ગયો.આ પ્રસંગ નાં આયોજક પૂજા શાહ, મીનું ચૌધરી, સોનલ પંચાલ,એકતા મોદી, દિગના રૂપાવેલ અને નેહાજી એ સાથે મળીને કર્યો હતો.જેનો મુખ્ય ઉદેશ્ય હતો સ્ત્રીઓ માં ઉત્સાહ અને વિશ્વાસ વધારવો.

રીપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button