GIR GADHADAGIR SOMNATH
મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું

થોરડી ગીર પ્રાથમિક શાળાની અંદર મારી માટી મારો દેશ, માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ માટી પૂજન કરીને ભારતના વીરો માટે ભાવાંજલિ પાઠવી હતી.ત્યારબાદ શાળાના પટાંગણમાં વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંગેની સમજ આપીને વૃક્ષારોપણ કરીને એમનું જતન કરવાનો સંકલ્પ કરાવવામા આવેલો. આ કાર્યક્રમમાં SDM શાખાના અધિકારી, શાળાના આચાર્યશ્રી મંજુલાબેન, શાળાનો સ્ટાફગણ, સરપંચશ્રી કાનજીભાઈ વેકરીયા, સામાજિક કાર્યકર જગદીશભાઈ ખસિયા જોડાયા હતા.

[wptube id="1252022"]



