
તાલુકા કાનુની સેવા સમિતિ ,ત્રિનેત્ર ફાઉન્ડેશન , નોબલ હેન્ડ ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે કોડીનાર માં આવેલા શ્રી ગાયત્રી કોમ્પુટર ક્લાસિસ માં આવેલા તાલીમઆર્થીઓ ને 16મી મે ના દિવસે પ્રકાશ નું મહત્વ અને ઉપયોગિતા વિશે પ્રકાશ અને પ્રકાશ આધારિત તકનીકો દરેક વ્યક્તિના રોજિંદા જીવનને કેવી રીતે સ્પર્શે છે તેમજ.યુવા લોકો માટે વિજ્ઞાન પર લક્ષિત પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વવ્યાપી શૈક્ષણિક ક્ષમતાનું નિર્માણ કરો, લિંગ સંતુલનના મુદ્દાઓને સંબોધિત કરો તેમજ તાલીમ અર્થો ને અભ્યાસક્રમ ને અનુલક્ષીને લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા તેમજ સંચાલક શ્રી પૂર્વાબેન દાહિમા દ્વારા કાયદો અને તેની જરૂરીયાત તેમજ ક્રિષ્નાબેન વનરા હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]





