
“સોનો સાથ સોનો વિકાસ કહેવતને સાર્થક કરી ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વાંકાનેર તાલુકામાં આવેલા સમઢીયાળીના અબ્દુલભાઈ બાદી નું સન્માન કર્યું!”

મોટાભાગે રાજકીય ક્ષેત્રે હિન્દુવાદ મુસ્લિમ વાદ સર્વે સમાજમાં ઘર કરી ગયો હોય તેમ મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે ત્યારે ભાજપ ભારતીય જનતા પાર્ટીને સર્વે સમાજ નો સાથ સર્વે સમાજનો વિકાસ કાર્યમાં નાત જાતના ભેદભાવ રાખ્યા વગર સર્વે સમાજને સમાજ હિત રાષ્ટ્રહિત અંતર્ગત કાર્ય કરનારને બિરઝાવી રહ્યા છે એવું જ કંઈક ભાજપ ભારતીય જનતા પાર્ટી પક્ષને વળગેલા મુસ્લિમ અબ્દુલભાઈ બાદીને જિલ્લા કક્ષાના સક્રિય કાર્યકર તરીકે સારી કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા છે જે અંગેની જાણવા મળતી વખતે એવી છે કે મોરબી જિલ્લાના હળવદ ખાતે ગત તારીખ 4 2 2023 ના રોજ મોરબી જિલ્લા ભાજપ કારોબારી મિટિંગમાં સક્રિય પક્ષ પાર્ટીની કામગીરી અંતર્ગત હળવદ માં શિશુ વિહાર મંદિર ખાતે હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ વિકાસ લક્ષી સેવા કાર્યમાં સરકારી નોકરી છોડીને પ્રજાહિત રાષ્ટ્રહિત કાર્યમાં મુસ્લિમ અબ્દુલભાઈ બાદી જેવો ભારતીય જનતા પાર્ટી ભાજપને વફાદાર રહી ભારતીય જનતા પાર્ટી ભાજપના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી ભાજપ પક્ષના ઉમેદવારો કાર્યકરોને સહયોગી માર્ગદર્શક બની પક્ષના ખરા વફાદાર તરીકે આગવી ઓળખ ઊભી કરી છે મુસ્લિમ અબ્દુલભાઈ બાદીને સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા વિધાનસભા 2022 અંતર્ગત ઇન્ચાર્જ તરીકે વાંકાનેર કુવાડવા મતવિસ્તાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભા અને ધોરાજી ઉપલેટા વિસ્તારની કામગીરી સોંપેલ હતી જ્યાં ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવારો વિજય થયા છે જેથી સારી કામગીરી બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા હળવદ ખાતે બહુમાન સાથે સન્માન વાંકાનેર તાલુકાના સમઢીયારી અબ્દુલભાઈ બાદીનું કર્યું છે નોંધનીય છે કે અબ્દુલભાઈ બાજી રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના માજી પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ મોરબી જિલ્લા માં ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તેઓ વિવિધ સેવાકીય પર્વતી અંતર્ગત જાણીતા છે કારણ કે વાંકાનેર તાલુકામાં સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત જાણીતા છે શ્રી મેસરીયા અને સમઢીયાળા જૂથ સેવા સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ તરીકે તેઓએ વિવિધ સેવા પૂરી પાડેલ છે અને હાલ ઇન્કમટેક્સ કર્મચારી રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ માંથી રિટાયરમેન્ટ છે જેથી તેઓ મોમીન મુસ્લિમ સમાજ નો વાંકાનેર પંચર નું નહીં પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય તેમ વિવિધ સેવાકીય પૂર્વ થી અંતર્ગત જાણીતા છે મોરબી જિલ્લા ભાજપ માજી નાણા વિકાસ નિગમ અસંખ્ય નાણા નિગમ ગાંધીનગર શાખામાં ભારતીય જનતા પાર્ટી ભાજપના સક્રિય કાર્યકર તરીકે સેવા આપી ચૂક્યા છે અધૂરામાં પૂરું સૌરાષ્ટ્ર કોળી સમાજ નેતા માજી પંચાયત પ્રધાન એવા પોપટભાઈ જીંજરિયા ના પીએ તરીકે પણ અબ્દુલભાઈ બાદીએ 1996 થી 1998 સુધી પ્રજાહિત રાષ્ટ્રહિત સેવા અંતર્ગત રાજકીય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે કેવાઓ પૂરી પાડી છે ત્યારે વાંકાનેર પંથકના મુમીન મુસ્લિમ સમાજના સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે લોકપ્રિય એવા અબ્દુલભાઈ બાધીને હળવદ ખાતે સર્વે સમાજ નો સાત સર્વે સમાજનો વિકાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા સક્રિય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અબ્દુલભાઈ ને સન્માનિત કરવામાં આવ્યા હતા..

જેથી મુસ્લિમ સમાજનું ગૌરવ એવા અબ્દુલભાઈ બાદીને હાર્દિક શુભેચ્છા અભિનંદન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સહિત સમગ્ર સમાજ ચિંતકો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવાઇ રહ્યા જે તસવીરમાં સન્માનિત થયેલા અબ્દુલભાઈ બાદી સાથે








