
વાંકાનેરમાં રબર સ્પીડ બ્રેકર તેજ ગતિમાં દોડતા વાહનો ની સ્પીડ હળવી કરવા માટે તંત્ર દ્વાર માર્ગો પર મુકાયા

વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા વાંકાનેર પંથકમાં વધુ સ્પીડે દોડતા વાહનો ની ગતિ ની સ્પીડ હળવી પડે જેથી અકસ્માત જનક ઘટનાઓ ના બને તેવા પ્રયાસો અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર પંથકમાં વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર રબર સ્પીડબેકર વધુ તેજ ગતિએ દોડતા વાહનોને ધીમી ગતિ થી વાહન ચાલકો પોતાનું વાહન પરનું સ્ટેરીંગ ગુમાવવા અટકે અને અકસ્માત જનક ઘટનાનો ભોગ ના બને તેવા પ્રયાસો અંતર્ગત આ રબર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે તેમાં વાંકાનેર થી રાજકોટ તરફના મુખ્ય માર્ગ પર તેમજ માર્કેટ ચોક નજીક અને બેંકો પાલિકા નજીક ટ્રાફિક અને વધુ ગતિએ દોડતા વાહનોથી અકસ્માત જેવી ઘટના ન બને તેવા પ્રયાસો અંતર્ગત આ રબર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે








