GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી પ્રગતિ કલાસીસ દ્વારા સંકલ્પ દિવસ/વિદાય દિવસ ઉજવવામાં આવ્યો

MORBI:મોરબી પ્રગતિ કલાસીસ દ્વારા સંકલ્પ દિવસ/વિદાય દિવસ ઉજવવામાં આવ્યો
ધોરણ 10 અને ધોરણ 12 આર્ટસ અને કોમર્સના વિદ્યાર્થીઓને પ્રગતિ ક્લાસીસમાં આયોજિત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ આખા વર્ષ દરમિયાન એક પણ ગેરહાજરી ન હોય તેવા 0 ગેરહાજરીવાળા વિદ્યાર્થીઓને પણ શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આમ અલગ અલગ 30 શિલ્ડ આપી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો આ તકે પ્રગતિ ક્લાસીસના મુખ્ય વ્યવસ્થાપક શ્રી પ્રમોદ સિંહ રાણા દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ને આશીર્વાદ વચન આપવામાં આવ્યા તેમ જ બોર્ડની પરીક્ષામાં જવલન સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી
[wptube id="1252022"]