Halvad:હળવદની મોરબી ચોકડી નજીક દારૂ-બીયર ભરેલ ટ્રેઇલર ઝડપાયું :વિશાલ જયસ્વાલહળવદ
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ટ્રેઈલર આર જે જીઈ ૮૭૬૫ માં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી મોરબી તરફ આવતો હોવાની બાતમીના આધારે હળવદ નજીક વોચ ગોઠવતા મોરબી ચોકડી નજીકથી ટ્રેઇલર પસાર થતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ – ૪૧૯ કીમત રૂ.૨,૫૨,૨૮૦ તથા બીયરના તીન નંગ – ૨૮૮ કીમત રૂ.૨૮૮૦૦ સાથે સીયારામ ઉર્ફે મુકેશ દીનારામ જાજડા રહે રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો દારૂ, બીયર અને ટ્રેઇલર સહીત કુલ મુદામાલ ૧૭,૮૮,૫૮૦ કબજે કરી વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]








