JUNAGADHKESHOD

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા જુનાગઢ જિલ્લા ના કેશોદ ખાતે #Y20 યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા એક સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ન.પા. પ્રમુખ શ્રી લાભુબેન પીપલીયા,શહેર સંગઠન પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ભાલાળા, યુવા બોર્ડ ઝોન સંયોજક શ્રી વનરાજભાઈ સુત્રેજા, જીલ્લા સંયોજક શ્રી મેહુલભાઈ જાની જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ રાઠોડ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ વ્યાસ યુવા મોરચાના પ્રમુખ મિતુલભાઈ ડાંગર ઉપસ્થીત રહ્યા. જેમા તાલુકા/નગરપાલિકાના સંયોજક શ્રી રાજેશભાઈ છૈયા મહેન્દ્રભાઈ દયાતર, વિપુલભાઈ ગોંડલીયા,રોહનભાઈ ચાવડા, માનવ ગિરનારા દ્વારા જહમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો કાર્યક્રમના વક્તા શ્રી ડોક્ટર સ્નેહલ સાહેબ તન્ના ભરતભાઈ કોરિયા જોષી સાહેબ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું વિશ્વનેતા દેશના જનપ્રિય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વ માં ભારત જયારે #G20 ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે કેશોદ ના યુવાનો એ ભવિષ્ય ના ભારત માટે સંવાદ કર્યો

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button