
વાંકાનેરમાં સરકારી તંત્ર અને ધારાસભ્ય પીએમ મોદી ને આવકારવા અંતર્ગત સંકલન સમિતિ મળી

રીપોર્ટર આરીફ દિવાન વાંકાનેર: વાંકાનેર ખાતે સેવા સદન માં વાત અધિકારી સીરેશિયા અને વાંકાનેર ફોડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સમાણીની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ 24 7 2023 ને સોમવારના રોજ પીએમ મોદી ને આવકારવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો સદસ્યો પૂર્વ નગરપાલિકાના સદસ્યો સભ્યો વિગેરે પંચાયતના સદસ્યો અને સરકારી અધિકારીઓ સાથે વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંકલન સમિતિ ની મીટીંગ પીએમ મોદી ને આવકારવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે
[wptube id="1252022"]





