BHARUCHBHARUCH CITY / TALUKO

*અમદાવાદ માં કુરિયર કંપની ની આડ માં છેતરપિંડી નો કીસો આવ્યો સામે*

અમદાવાદ માં આવેલ ચિપ્સ એક્સપ્રેસ પ્રાવેટ લી. કુરિયર નહેરુનગર પાસે આવેલ છે જેઓ દ્વારા હાલમાંજ એક ગ્રાહક પાસે છેતરપિંડી કરવામાં આવી છે જેમાં ગ્રાહકે એક પાર્સલ ઓસ્ટ્રેલિયા માઁ પોતાના સંબંધીના ત્યાં મોકલવામાં આવ્યુ હતું જેમાં તેનું વજન 46 કિલો ગ્રામ હતું તે પાર્શલ ઓસ્ટ્રેલિયા પોંહચ્ચતા 43.600. ગ્રામ હોવાનું જાણવા મળેલ એટલે કે 2.400. ગ્રામ અંદરથી સમાન નીકળી લેવામાં આવેલ જેમાં ગ્રાહક ને છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો ત્યારે તેમને કુરિયર કંપની નો સંપર્ક કરીને તમામ બાબત ની જાણ કરવામાં આવી. તેમ છતાં પણ કુરિયર કંપની દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી કંપની દ્વારા અનેક લોકો પાસે આવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.

વાત્સલ્ય સમાચાર

રિપોર્ટર મહેન્દ્ર મોરે.

ભરૂચ જિલ્લા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button