
ટંકારા તાલુકા ના નેસડા (ખા ) મુકામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી ડી જાડેજા ની અધ્યક્ષતા માં રાત્રી સભા યોજાયેલ

આ સભામાં નિયામક શ્રી ગઢવી સાહેબ નાયબ ડી ડી ઓ ઇલાબેન ગોહેલ ટંકારા ટી ડી ઓ હર્ષ વર્ધન જાડેજા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્ટાફ જિલ્લા પંચાયત સદસ્ય નથું ભાઈ કડ઼ીવાર અશોક ભાઈ ચાવડા તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રભુભાઈ કામરીયાટંકારા સરપંચ એશોસીઅન પ્રમુખ મહેશભાઈ લિખિયા હાજર રહેલ

આ કાર્યક્રમ ને સફળ બનાવવા નેસડા ગામના સરપંચ પંકજભાઈ ભાડજા ગ્રામ પ્રન ચાયત સભ્યો માજી સરપંચ દિનેશભાઇ ગાડારા અને સહકારી મંડળી પ્રમુખ મનસુખભાઇ એ જહેમત ઉઠાવેલ
[wptube id="1252022"]








