VALSADVALSAD CITY / TALUKO
“સ્વચ્છતા હી સેવા” કેમ્પેઈન અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા નુક્કડ નાટક યોજાયું

માહિતી બ્યુરો: વલસાડ: તા. ૧૮ સપ્ટેમ્બર
“સ્વચ્છતા હી સેવા” કેમ્પેઈન અંતર્ગત વલસાડ નગરપાલિકા દ્વારા માર્કેટ વિસ્તાર અને મોંઘાભાઈ હોલ ખાતે નુક્કડ નાટક દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.

[wptube id="1252022"]









