GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા તાલુકા ના ટોળ ગામે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યા નિર્મિત ભવ્ય આયોજન

ટંકારા તાલુકા ના ટોળ ગામે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યા નિર્મિત ભવ્ય આયોજન
૨૨ ના રોજ રામ જન્મ ભૂમિ અયોધ્યા માં ભગવાન શ્રી રામલ્લા ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થવા ની છે ત્યારે સમસ્ત દેશ માં ઉત્સવ જેવો માહોલ છે ત્યારે ટંકારા તાલુકા ના ટોળ ગામે પણ ભવ્ય ઉત્સવ ની ત્ડામાર ત્યારી ઓ કરવા માં આવી રહી છે સવારે ૬ વાગ્યા થી રામ ધૂન બપોર ૧૨:૪૫ મહા આરતી સાંજે ૫ વાગ્યે ભવ્ય શોભાયાત્રા તથા ૭ વાગે સમસ્ત ગામ ને મહા પ્રસાદ અને રાત્રે રાસ નું આયોજન કરેલ છે આ આયોજન ને સફળ બનાવવા કાર્યકારો દિન રાત મહેનત કરી રહિયા છે તેમ ઘેલાભાઈ ફાંગલિયા દ્વારા જાણવવામાં આવિયુ હતું
[wptube id="1252022"]