BHARUCH

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામેથી રહસ્યમય સંજોગોમાં લાસ મળી આવતા પંથકમાં ચકચાર.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામેથી રહસ્યમય સંજોગોમાં લાસ મળી આવતા પંથકમાં ચકચાર.

ટંકારી ગામના બંદર દરિયા કિનારે ગામનાજ ઈસમ કમલેશભાઈ કરસનભાઈ સોલંકી ઉંમર આશરે 45વર્ષ ની સાંજના સમયે દરિયામાંથી લાસ મળી આવતા તેમના નાનાભાઈ હરેશભાઇ કરસન ભાઈએ જંબુસર પોલીસ મથકે જાણ કરી.

ત્રણ પુત્રી અને એક પુત્રના પિતાનું દુઃખદ મૃત્યુ થતાં માતા અને સંતાનો નિરાધાર બન્યા પરિવારપર કુદરતનો કઠુરાઘાત.

ગામ અને સમાજમાં શોકનો માહોલ.

સ્કોટ પૂનવાલા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ સવારે નોકરી પરથી પરત આવી વ્હાલસોયી દીકરીઓને ફોન, ATM કાર્ડ સોંપી ગામના બજારમાં જઈ આવુછુના કૉલ આપી ગયાતે પરતજ ન ફર્યા

અને સાંજે છ વાગે દરિયામાંથી અજાણી લાસ મળ્યાની જાણ પરિવારને થતાં થતાં તપાસ કરતાં કમલેશભાઈની દરિયા કિનારે લાસ હતી.

પોલીસને જાણ કરતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી લાસનો કબ્જો મેળવી જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે P. M. એર્થે લાવી,મૃત્યુનું રહસ્ય હત્યા કૅ આત્મા હત્યાં???
જે બાબતે જંબુસર પોલીસ તપાસ આગળ ધપાવી રહીછે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .

[wptube id="1252022"]
Back to top button