SINOR

શિનોર.માલસર સહિતના આજુબાજુના ગામોમાં ગતરાત્રીના અચાનક વાતાવવણમાં પલટો આવતાં વરસાદ સાથે બરફના કરા પડયા

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શિનોર તાલુકામાં ગતરાત્રિ ના ૧:થી ૨ વાગ્યાના સમય ગાળા દરમ્યાન અચાનક વાતાવણમાં પલટો આવતાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ સાથે બરફના કરા પડયા હતા જેને લઇ જગતનો તાત મુકેલીમાં મુકાયો છે..

શિનોર માલસર તેમજ આજુબાજુના વિસ્તારના ગામોમાં વીજળી સાથે સાથે બરફના કરાનો વરસાદ થતાં ખેડૂતો નાં કપાસ તુવેર અને અન્ય પાકો મા નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button