MORBIMORBI CITY / TALUKOTANKARA
ટંકારા હડમતીયા ગામે વાડીમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા ખેડૂત ની દોઢ વિઘાની કડબ સળગીને રાખ

ટંકારા હડમતીયા ગામે વાડીમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા ખેડૂત ની દોઢ વિઘાની કડબ સળગીને રાખ
ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત પુત્ર અને ગાંઘીનગર સ્ટેટ મોનિટરીંગ સેલના અધિક્ષક કે.ટી. કામરીયાના મોટાભાઈ કામરીયા મુળજીભાઈ તરશીભાઈની બેકડના માર્ગે વાડીમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડતા જ અઢી વિઘાની કડબમાથી દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ છે આ દ્રશ્ય વાડીના મંજુર જોઈ જતા તત્કાલીન માલિકને જાણ કરતા જ માલિક ઘટના સ્થળે પહોંચી ગયા આગ બુઝાવી..
[wptube id="1252022"]