
તા.૧૦/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દિવેલાના પાકમાં થતા લશ્કરી ઈયળના રોગને અટકાવવા ખેડૂતોને કૃષિ સલાહ અપાઈ છે, જે મુજબ ળ દિવેલમાં લશ્કરી અને ઘોડિયા ઈયળના નિયંત્રણ માટે એમામેક્ટીમ બેન્ઝોએટ ૫ગ્રામ/૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છાંટવી તેમજ જમીનમાં ભેજ સંગ્રહ માટે દિવેલામાં આંતર ખેડ અને નિંદામણ કરવું જેનાથી પાક રોગ મુક્ત રહી શકે.

[wptube id="1252022"]








