KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ પીર ગેબનશાહ અને સૈયદશાહ પીરની દરગાહમાં ઉજવાતો ઉર્સમાં મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

તારીખ ૦૪/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ જુના પોલીસ સ્ટેશન પાસે વર્ષો જુની દરગાહ હજરત પીર સૈયદશાહ બાબા અને હજરત સૈયદ પીર ગેબનશાહ બાબાની દરગાહ પર ઈસ્લામી મહીનો રજ્જબ અને મુ.તા.૨૨મી એ પરંપરાગત રીતે ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરાઇ પીરનુ ઉર્ષ નિમિતે તેમની દરગાહ પર ચાદરપોશી અને ગુલપોશીની રસમ દરગાહના ખાદીમ સલીમભાઇ શેખ દ્રારા અદા કરાઈ હતી.સંદલ શરીફની વિધિના સમાપન બાદ દરગાહ સામેના મેદાનમાં નિયાઝનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા મોટી સંખ્યા લોકોએ નિયાઝમાં ભાગ લીધો હતો.ઉર્સ પ્રસંગે શ્રધ્દ્રાળુઓ આસ્થાથી માથુ ટેકવી પીર ગેબનશા અને સૈયદશા ની દરગાહે પોતાના દુખ દર્દોની માનતા માની હંમેશા દરગાહનો આશરો લેતા હોય ગત રોજ દરગાહનો ઉર્સ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્દ્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં

[wptube id="1252022"]





