GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wankaner:વાંકાનેરના દારૂના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો 

વાંકાનેરના દારૂના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં દારૂના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસ્તો ફરતો આરોપીને મોરબી એલ.સી.બી. ટીમે અમદાવાદથી ઝડપી વાંકાનેર પોલીસને સોપ્યો હતો.

બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતો હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે. રાજસ્થાનવાળાને અમદાવાદ વિસ્તારમાં હોવાની બાતમી મોરબી એલસીબીએ ટીમને મળતા તેમણે મણિનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો હતો અને વાંકાનેર પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button