MORBI
રબારી સમાજના અગ્રણી બાબુભાઈ દેસાઈ નું નામ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જાહેર થતાં હળવદમાં ઉજવણી કરી

રબારી સમાજના અગ્રણી બાબુભાઈ દેસાઈ નું નામ રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જાહેર થતાં હળવદ રબારી સમાજે ઉજવણી કરી

હાલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે અલગ અલગ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમજ પસંદગી કરવામાં આવી રહી છે જેમાં રબારી સમાજના અગ્રણી ગણાતા એવા રબારી સમાજના ભામાશા બાબુભાઈ દેસાઈની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી જેથી રબારી સમાજ હળવદ દ્વારા તેમજ નવ યુવાનો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી વધુમાં રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે બાબુભાઈ દેસાઈ અમારા સમાજનું ઘરેણું છે સમાજ માટે ઘણું બધું કર્યું છે અને રાજ્યસભામાં જશે ત્યારે સમાજ સહિત સમગ્ર વિસ્તારનો વિકાસ થશે


[wptube id="1252022"]








